Wednesday, March 19, 2008

is it ?

કશમ્કશ આ જીદગી ની સમજાતી નથી,
આસુ ઓ ની વહેતી ધારા છુપાયે છુપાતી નથી.
મજબુરી થી ચલાવો કે કર્તવ્ય સમજી નીભાવો,
પ્રણય ની યાદો સહેલાઇ થી ભુલાતી નથી....